Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જીલ્લાના શિક્ષકોના બદલી માટે કેમ્પ યોજાયો

મોરબી જીલ્લાના શિક્ષકોના બદલી માટે કેમ્પ યોજાયો

મોરબી જીલ્લાના શિક્ષકોના બદલી કેમ્પ તા. ૦૨ અને ૦૩ ના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા પંચાયત મોરબીના શિક્ષણ સમિતિ ચેરમેન, ઈજ્લ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓએ શિક્ષકોને નિયમ મુજબ માનવતાને ધ્યાને લઈને કોઈપણ જાતના પ્રશ્નો વિના મહત્તમ શિક્ષકોને સંતોષકારક રીતે કેમ્પ યોજ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!