Friday, April 26, 2024
HomeGujaratસિરામિક એસો. દ્વારા આયોજિત ફ્રી રેપિડ ટેસ્ટ કેમ્પ આવતીકાલે પણ કાર્યરત રહેશે.

સિરામિક એસો. દ્વારા આયોજિત ફ્રી રેપિડ ટેસ્ટ કેમ્પ આવતીકાલે પણ કાર્યરત રહેશે.

આજે તા. ૧૬ને શુક્રવાર સવારથી સરકારી તંત્ર દૃારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા સ્વાગત ચોકડી અને ગેંડા સકઁલએ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર ના ૪:૦૦ થી સાંજના ૬:૦૦ સુઘી નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ બન્ને કેમ્પમાં કુલ ૧૯૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં ૨૧૯ જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યારે આ બન્ને કેમ્પ આવતી કાલે તા. ૧૭ એપ્રિલ નાં રોજ પણ ઉપરોક્ત સમયે કાર્યરત રહેશે તેવું સિરામિક એસો. એ જણાવ્યું હતું. આ કેમ્પમાં લોકો ને પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે માટે બઘાને આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને જાણ કરવા વિનંતી છે જેથી લોકો ના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!