Thursday, May 9, 2024
HomeGujaratહળવદ તાલુકા માં ચંદ્રગઢ ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર...

હળવદ તાલુકા માં ચંદ્રગઢ ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા

ચંદ્રગઢ ગ્રામ પંચાયત ના સરપંચ-લીલાબેન ધરમશી ભાઈસોનગ્રા,ઉપ સરપંચ-બાવલ ભાઈ સવજી ભાઈ કણઝરીયા ગ્રામ પંચાયતની સમગ્ર બોડી સમરસજાહેર થઈ .

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઇ ચૂકયા છે.હળવદ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો ની ચૂંટણી જાહેર થતાં હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે હળવદ તાલુકાના ના ચંદ્રગઢ પંચાયત સરપંચ તરીકે સરપંચ તરીકે લીલાબેન ધરમશી ભાઈ સોનગ્રા ઉપ સરપંચ તરીકે બાવલ ભાઈ સવજી ભાઈ કણઝરીયા
ની બિન હરીફ જાહેરાત કરવામાં આવી છે. સમસ્ત ગ્રામ લોકો દ્વારા ઉમેદવારો ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈ ને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુ થી ઠેર ઠેર સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન ની વર્ષા કરી ને તાલુકા નું ગૌરવ વધારેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!