Saturday, April 20, 2024
HomeGujaratMorbiમહેન્દ્રનગર ચોકડી સીએનજી પંપ પાસેથી બાળકો મળી આવેલ છે.

મહેન્દ્રનગર ચોકડી સીએનજી પંપ પાસેથી બાળકો મળી આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં મહેન્દ્રનગર ચોકડી, સીએનજી પંપ પાસેથી અંદાજે ૪-૫ વર્ષની ઉંમરના બે બાળકો મળી આવતા મોરબી બી ડિવિઝન પોલીસે આ બાળકો ને કસ્ટડીમાં લઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મિશનરીઝ ઓફ ચેરીટી, કાયાજી પ્લોટ, મોરબી ખાતે મોકલી આપી બાળકોનાં વાલીની શોધખોળ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

સંપર્ક : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન (ફોન નં. ૦૨૮૨૨-૨૪૨૬૫૧)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!