Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધાની ફરિયાદ : પોલીસે આરોપીને...

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધાની ફરિયાદ : પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો પરપ્રાંતીય પરિવાર ગત જાન્યુઆરી માસમાં પોતાના વતનને જવા માટે નીકળ્યો હતો ત્યારે મોરબી નજીક આ પરિવારની સગીર વયની દીકરી પાણી પીવાનું કહીને નીકળી ગયા બાદ સગીરા ગુમ થઈ ગઈ હતી બાદમાં પરિવારની શોધખોળ દરમિયાન સગીરાને ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા લગ્નની લાલચ અપહરણ કરી ભગાડી ગયો હતો બાદમાં ફોસલાવી ને આરોપી ધર્મેન્દ્ર સિંહેએ સગીરનું અપહરણ કરીને તેણીને હવસનો શિકાર બનાવ વારંવાર દુષ્કર્મ આચારી સગીરાને ગર્ભવતી બનાવી સગીરાને ગ્રામ્ય વિસ્તારમાંથી ગર્ભવતી હાલતમાં છોડી નાસી ગયો હતો જેમાં સગીરાના પિતાએ ધર્મેન્દ્ર પૂનમ સિંહ મેડા વિરુદ્ધ પોસ્કો ,અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપી ધર્મેન્દ્ર પુનમસિંગ મેડાની ગણતરી ની કલાકમાં જ ધરપકડ કરી મોરબી સીટી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલ સહિતની ટીમે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!