Friday, April 26, 2024
HomeGujaratહળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વ ની ઉજવણી કરવામાં આવી

હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વ ની ઉજવણી કરવામાં આવી

હળવદ ના વિવિધ ધર્મસ્થાનો એ જઈને ગુરુજનો નું પૂજન કરવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વ ની ઉજવણી ના ભાગ રૂપે હળવદ ના વિવિધ ધાર્મિક સ્થળો એ જઈને ગુરુજનો નું ગુરુપૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને વિશ્વ નું કલ્યાણ થાય તે માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ માં આવેલ શકંસારિયા હનુમાનજી મંદિર , ગ્રામ્ય દેવતા એવા લક્ષ્મીનારાયણ મંદિર , મકાસરી હનુમાનજી મંદિર , રાતકડી હનુમાનજી મંદિર , બાપા સીતારામ મઢુલી , સ્વામિનારાયણ મંદિર સહિત ધર્મસ્થાનો એ જઈને ભાજપ ના કાર્યકર્તાઓ અને આગેવાનો એ ગુરુજનો નું પૂજન કરી અને વિશ્વ ના કલ્યાણ અર્થે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , હળવદ શહેર ભાજપ હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ પ્રમુખ કેતનભાઈ દવે , મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , મેહુલ પટેલ , રવિ પટેલ , અશોક પ્રજાપતિ સહિત કાર્યકરો અને અગ્રણીઓ આ કાર્યક્રમ માં જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!