Saturday, December 28, 2024
HomeGujaratહળવદના ખેતરડી ગામની જમીન હડપ કરી જનાર ત્રણ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ...

હળવદના ખેતરડી ગામની જમીન હડપ કરી જનાર ત્રણ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના ખેતરડી ગામેં આવેલ કિંમતી જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનું હથિયાર ઉગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ભડીયાદ ગામે રામદેવનગરમા રહેતા રવીભાઇ રમેશભાઇ ઇન્દરીયા નાના અંબીકાપ્રસાદની ખેતરડી ગામેં આવેલ સર્વે નંબર ૧૮૩/પૈકી ની જમીન હે.આર.ચો.મી.૩-૬૨-૨૦ વાળી જમીન સરકાર તરફથી સાંથળીમાં મળી હતી જમીન શ્રી સરકાર થઈ ગઇ હોવાથી જમીનનુ રવીભાઇ પાસે કુલ મુખત્યાર નામુ હોય પરંતુ આ જમીન હડપ કરી કરી જવાના ઇરાદે ખેતરડી ગામે રહેતા મૈયાભાઇ પેથાભાઇ ભરવાડ, જગાભાઇ વહાભાઇ ભરવાડ અને લાલાભાઇ વીરાભાઇ ભરવાડે ગેરકાયદેસર કબજો જમીન લીધો હતો જે ખાલી ન કરતા રવીભાઇએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામ ઈસમો વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!