Saturday, April 20, 2024
HomeGujaratટંકારાના લજાઈ ગામે જુના મનદુઃખનો ખાર રાખી આધેડ પર હુમલો, ત્રણ ઈસમો...

ટંકારાના લજાઈ ગામે જુના મનદુઃખનો ખાર રાખી આધેડ પર હુમલો, ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લજાઈ ગામના હરિસિંહ રમુભા ઝાલા (ઉ.વ.૫૮) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને હેમંતસિંહ અગરસિંહ ઝાલા સાથે ખેતરમાંથી ટ્રક કાઢવા બાબતે ત્રણ ચાર વર્ષ પૂર્વે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી હરિસિંહ ઝાલા આરોપીના ઘર પાસેથી પસાર થતા હોય ત્યારે આરોપી હેમંતસિંહ અગરસિંહ ઝાલા, યશપાલસિંહ અગરસિંહ ઝાલા અને એક અજાણ્યો ઇસમ રહે બધા લજાઈ તા. ટંકારા વાળાએ ગાળો આપી જાપટો મારી મુંઢ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી,ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!