Friday, April 26, 2024
HomeGujaratMorbiકોંગ્રેસની પૂર્વ ધારાસભ્ય ના ગામ જેતપર ખાતે કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલ સાંજે...

કોંગ્રેસની પૂર્વ ધારાસભ્ય ના ગામ જેતપર ખાતે કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલ સાંજે 8 વાગે સભા ગજવશે.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક પટેલ જેતપર (મચ્છુ) ગામે કાન્તિલાલ અમૃતિયાના ગઢ જેતપરમાં સભા ગજવશે : રાજકીય રંગ બદલે તેવી શક્યતા

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા ભાજપનો ગઢ રહ્યો છે તેમાં પણ જેતપર ગામ એટલે હમેશા ભાજપને સાથ આપતું રહ્યું છે તો બીજી બાજુ જેતપર ગામ કાંતિલાલ અમૃતિયાનું ગામ પણ છે ત્યારે આજે ભાજપ કોંગ્રેસની ગરમા ગરમી વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ હાર્દીક પટેલ મોરબીના પ્રવાસે છે અને મોરબી માળીયાના ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નો જાણી રહ્યા છે ત્યારે આજે રાત્રે ૮ વાગ્યે હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનો જેતપર ગામે સભા ગજવવાના છે તો આ સભા પર સૌની મીટ મંડાઈ છે કેમ કે જેતપરમાં ચૂંટણી સમયે હાર્દીક ની હાજરીમાં થનારી આ પ્રથમ સભા છે ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે હાલ ભાજપ કોંગ્રેસ વચ્ચેનું જીતનું યુદ્ધ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ પ્રચારમાં ભાજપ પર ભારે પડી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે ઓછા કાર્યકર્તાઓ માં કોંગ્રેસ ભાજપ સામે બેવડી મહેનત અને લગનથી માત આપી રહી છે ત્યારે ભાજપને આગામી સમયમાં કાંટે કી ટક્કર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!