Wednesday, January 22, 2025
HomeGujaratબંધારણ દિવસની ઉજવણી : મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું

બંધારણ દિવસની ઉજવણી : મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી.પટેલની આગેવાની હેઠળ ગુરુવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું. કલેક્ટર કચેરીના સભા ખંડમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન હેઠળ આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી નીખીલભાઇ જોષીએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું

- Advertisement -
- Advertisement -

બંધારણ દિવસ નિમિત્તે આમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટરશ્રી જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી સહિત જિલ્‍લા કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!