Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીમાં કોરોના બંબાટ, વધુ 4 કેસ નોંધાયા

મોરબીમાં કોરોના બંબાટ, વધુ 4 કેસ નોંધાયા

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાએ રીએન્ટ્રી કરી છે. શરૂઆતમાં એકલ દોકલ કેસ બાદ હવે કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે 4 કેસ નોંધાયા બાદ આજે પણ ચાર કેસ સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 994 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમાંથી 4 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરના 3 અને ગ્રામ્યના એક કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજે 3 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.ત્યારે આજના ચાર કેસ મળીને કુલ હવે 18 કેસ એક્ટિવ રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!