Saturday, April 27, 2024
HomeGujaratહળવદમાં અષાઢી બીજે જુગાર રમતા સાતની ધરપકડ

હળવદમાં અષાઢી બીજે જુગાર રમતા સાતની ધરપકડ

હળવદ તાલુકા ગોલાસણ ગામે અષાઢી બીજની ઉજવણી આડમાં જુગાર રમતા જુગારીઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો અને પોલીસે હળવદમાં અષાઢી બીજે જુગાર રમતા 7ની ધરપકડ કરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે ગોલાસણ ગામની સીમમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી વિક્રમભાઇ ઇશ્વરભાઇ વિરાણી, કાંતીભાઇ ભીખાભાઇ દેકાવાડીયા, રસીકભાઇ લધુભાઇ આંકડીયા, વિનોદભાઇ હમીરભાઇ કોપેણીયા, ધનજીભાઇ ગેલાભાઇ ઉડેચા, પ્રવિણભાઇ નરશીભાઇ આદ્રોજા અને મુકેશભાઇ બચુભાઇ દેસાઇને રૂ. 25200ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!