Friday, April 26, 2024
HomeGujaratકોરોના: મોરબી જિલ્લામાં આજે ફરીથી પોઝિટિવ કેસનો આંકડો ત્રણ અંકમાં નવા ૧૩૫...

કોરોના: મોરબી જિલ્લામાં આજે ફરીથી પોઝિટિવ કેસનો આંકડો ત્રણ અંકમાં નવા ૧૩૫ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં ગઈકાલે થોડી રાહત બાદ આજે ફરીથી પોઝિટિવ કેસનો આંકડો ૧૩૫ સુધી આવ્યો છે.અને આજ રોજ મોરબી જિલ્લા માં ૧૪૩૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.આજે નોંધાયેલા કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૬૪ કેસ,મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૩૮ કેસ,વાંકાનેર શહેરી વિસ્તારમાં ૦૨ કેસ, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૮ કેસ, હળવદ શહેરી વિસ્તારમાં ૦૧ કેસ, હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૨ કેસ, ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુમાં આજે મોરબી જિલ્લા માંથી ૨૬૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેમાં મોરબીમાંથી ૧૭૬, વાંકાનેરમાંથી ૨૮, હળવદમાંથી ૨૯, ટંકારામાં થી ૨૬ અને માળિયામાથી ૦૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેથી મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૯૬૯ થવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!