Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં નવા ૧૮ પોઝિટવ કેસ નોધાયા

મોરબીમાં કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં નવા ૧૮ પોઝિટવ કેસ નોધાયા

મોરબીમાં કોરોનાના કૂદકેને ભૂસકે વધતા કેસોમાં આજે સૌથી મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં મોરબીમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કુલ 18 કેસ નોંધાયા છે. જેમાંથી 10 કેસ તો ખાલી મોરબી તાલુકામાં નોંધાયા હતા. જ્યારે વાંકાનેરમાં 2, ટંકારામાં 5 અને હળવદમાં 1 કેસ મળી કુલ 18 કેસ નોંધાયા છે. જે બાદ હવે મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો 78 પર પહોચ્યો છે. જ્યારે આજે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાનાં વધતા કેસો તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. જેને લઇ હવે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!