મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા સર્વ જ્ઞાતિનાં લોકો માટે ફ્રી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને નિ:શુલ્ક રસી આપવામાં આવી હતી.
મોરબીમાં જૈન સમાજ દ્વારા ફ્રી વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે લોકો પણ આગળ આવી સેવા કરી રહ્યા છે જેમાં જૈન સમાજ દ્વારા આજે બોયઝ હાઈસ્કૂલ ખાતે નિ:શુલ્ક ફ્રી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીમાં ૪૮૭ જેટલા લોકોએ આ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો .