Wednesday, January 15, 2025
HomeGujaratકોરોના વકરવાના મૂડમાં : મોરબીમાં વધુ સાત કેસ નોંધાયા

કોરોના વકરવાના મૂડમાં : મોરબીમાં વધુ સાત કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના હવે ધીરેધીરે વકરી રહ્યો છે. એકલ દોકલમાંથી વધીને ધીમેથી ગતિ તેજ કરી દીધી છે. આજે મોરબી જિલ્લામાં નવા સાત કેસ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં આજે 676 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી સાત કોરોનાના સાત પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં આ સાતેય કેસ મોરબી તાલુકાના છે. જેમાં 5 ગ્રામ્ય અને 2 કેસ શહેરના છે. આ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 23 એ પહોંચ્યો છે. જ્યારે આજે બે દર્દીઓ મોરબી તાલુકામાંથી ડિસ્ચાર્જ થયા છે. આ કોરોનાના મોટાભાગના દર્દીઓએ રસી લઈ.લીધી હોય અને હોમ આઇસોલેશન હેઠળ હોવાથી હજુ ચિંતાનો કોઈ માહોલ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!