અમદાવાદના જાણીતા હવામાન નિષ્ણાત અંકિતે જણાવ્યું હતું કે IMD મુજબ, ડીપ ડિપ્રેશન તા 6 જૂન સાંજે 5:30 ના રોજ સાયકલોન/વાવાઝોડામાં પરિવર્તિત થયેલ છે.જેને “બિપરજોય” નામ આપવામાં આવ્યું છે.
જે છ કલાક બાદ વધુ મજબૂત બનીને તીવ્ર સાયકલોન અને ત્યારબાદના ૨૪ કલાકમાં અતિ તીવ્ર સાયકલોનમાં ફેરવાઈ શકે છે.
મોરબી મિરર ઉપર હવામાનનુ અનુમાન સ્પેશ્યલ સમાચાર હવામાન નિષ્ણાંત અંકિત દ્વારા આપવામાં આવશે અને અમો તે સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું.
વરસાદ, વાયરા ગાજ વિજ સહિતની તમામ સચોટ સમાચાર માટે મુલાકાત કરતા રહો મોરબી મિરરની