Thursday, December 26, 2024
HomeGujaratમોરબી નવલખી બંદર પર ૮ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું

મોરબી નવલખી બંદર પર ૮ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું

મોરબી માં વવાજોડા ની અસર.?સામન્ય દિવસો કરતા પવન ની ગતી વધુ…સવાર થી જ વાદળછાયું વાતાવરણ…વાવાઝોડાની અસર નવલખી બંદર પર જોવા મળી …પવનની ગતિ ૨૫ કિમી થતા ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું નવલખી બંદર પર ૮ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું …જો કે હજુ સુધી દરિયામાં કરંટ જોવા નથી મળી રહ્યો.

- Advertisement -
- Advertisement -

વાવાઝોડાને પહોચી વળવા એસટી વિભાગ સજ્જમોરબી એસટી વિભાગ દ્વારા ૩૦ બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી બસની સાથે પાંચ-પાચ ડ્રાઈવર-કંડકટર સ્ટેન્ડ ટુ દાહોદ, ગોધરા, અંબાજી અને વેરાવળ એક્સપ્રેસ બસને જોખમ કારણક પરિસ્થિતિમાં નજીકના ડેપોમાં થંભાવી દેવા સુચના

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!