Saturday, December 14, 2024
HomeGujaratસંભવિત ટાઉતે વાવાઝોડાને ધ્યાને લઈ મોરબીના નવલખી બંદર પર ૪ નંબરનું સિગ્નલ...

સંભવિત ટાઉતે વાવાઝોડાને ધ્યાને લઈ મોરબીના નવલખી બંદર પર ૪ નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સલામતી ને ધ્યાને લઈ લેવાયો મહત્વનો નિર્ણય 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો : નવલખી પોર્ટ તંત્ર હાઇએલર્ટ

- Advertisement -
- Advertisement -

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવાઝોડું તૌકતે ધીમે-ધીમે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ ધપી રહ્યું છે. જેની અસર રૂપે 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા હાલ મોરબીના નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!