Thursday, December 26, 2024
HomeGujaratઆજે મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે ૧૧૧ ફૂટ લાંબી અમરનાથ ગુફાની શિવલિંગનાં...

આજે મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે ૧૧૧ ફૂટ લાંબી અમરનાથ ગુફાની શિવલિંગનાં દર્શનનું આયોજન

આ વર્ષે કોરોનાનો કહેર નહિંવત હોવાથી આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન ભોળાનાથની પુજા કરી શાંતિપૂર્ણ રીતે કરી રહ્યા છે. ત્યારે આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે. આજે છેલ્લા સોમવારે શિવલિંગ ઉપર દુધ સહિતનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. બિલિપત્ર સહિતના પુષ્પ પણ અર્પણ કરાઈ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબી ખાતે આજે કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનાં છેલ્લા સોમવાર નિમિતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શનાર્થીઓ માટે ખાસ બાબા અમરનાથ ગુફા જેવી ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૧ ફૂટ લાંબી બરફની શિવલિંગ મુકવામાં આવી છે. જેની પ્રદક્ષિણા કરી મોટી સંખ્યામાં લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!