Tuesday, November 26, 2024
HomeGujaratહળવદના મેરૂપરમાં શ્રમિકનું મોત:કુદરતી મોત થયું હોવાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો

હળવદના મેરૂપરમાં શ્રમિકનું મોત:કુદરતી મોત થયું હોવાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો

હળવદ: હળવદના મેરૂપરમાં દારૂ પીને વાડીએ ગયેલા શ્રમિકનું મોત થયું હતું આ બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરેલ છે.જોકે મેડિકલ રિપોર્ટ અનુસાર આ શ્રમિક નું મોત કુદરતી રીતે થયા હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકમાંથી જાણવા મળેલ વિગત મુજબ જગદીશભાઇ ભગાભાઇ વણકર (ઉ.વ.૪૦ રહે. ધંધોડા મંદિર ફળીયુ તા.જી.છોટાઉદેપુર) વાળા હાલ હળવદના મેરુપર ગામે ખેતમજૂરી કરતો હોય અને ગઈકાલે મેરૂપર ગામમાથી દારૂ પીધેલ હાલતમા વાડીએ ગયેલ જે તા.૨૬/૦૭/૨૦૨૨ ના રોજ મરણ જતા હળવદ પોલીસે આ બનાવની તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!