Sunday, November 24, 2024
HomeGujaratહળવદનાં ચરાડવા ગામે ચક્કર આવતા પડી જતા પ્રસૂતાનું મોત

હળવદનાં ચરાડવા ગામે ચક્કર આવતા પડી જતા પ્રસૂતાનું મોત

મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાનાં માથક ગામે રહેતા ઉર્મિલાબેન વાસુદેવભાઇ નાયકા નામના ૨૦ વર્ષીય યુવતીને ગત ૨૨ ઓગસ્ટનાં રોજ મોરબી સિવીલ હોસ્પીટલ ખાતે ડિલેવર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સિજીરીયન ઓપરેશન આવેલ હતું. જે બાદ તેઓ ગત ૦૭ સપ્ટેબરના રોજ ઘર કામ કરતી વેળાએ અચાનક ચક્કર આવતા બેભાન થઈ પડી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક ચરાડવા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરી અને બાદમાં મૃત જાહેર કરતા પરિવારજનોનો શોકમાં ગરકાવ થયો છે જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!