Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના નીચીમાંડલ ગામે કેનાલમાં ડૂબી જતા યુવતીનું મોત

મોરબીના નીચીમાંડલ ગામે કેનાલમાં ડૂબી જતા યુવતીનું મોત

બનાવની મળતી વિગતો અનુસાર, ગઈકાલે તા. ૧નાં રોજ મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની કેનાલમાં રમાબેન રેણસિંગ ભુરીયા (ઉ.વ.૧૮) રહે. હાલ જસમતભાઈ રામજીભાઈની વાડીએ નીચીમાંડલ તા. મોરબી વાળા કેનાલમાં કપડાં ધોઈ રહ્યા હતા તે દરમ્યાન અકસ્માતે પગ લપસી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. તેમને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!