Tuesday, May 24, 2022
HomeGujaratમોરબીના ઇન્દિરાનગરમાં રહેતી પરિણીતા લાપત્તા

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી પરિણીતા લાપત્તા

મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળ મોમાઇ કરીયાણા સ્ટોર્સ પાસે રહેતી વિજયાબેન મુકેશભાઇ સોલંકી(ઉ.વ.૩૭)નામની પરિણીતા ગત તા. ૩૦ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે ઘરે કોઇને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે અંગે ગુમશુદાના પતિએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે પરિણીતાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિજયાબેનએ વરીયાળી કલરની સાડી અને લાલ કલરનું બ્લાઉઝ પહેરેલુ છે અને હાથમાં ત્રાજવાથી આર ત્રોફાવેલ છે, તેણે કોઇ અભ્યાસ કરેલ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!