Sunday, January 19, 2025
HomeGujaratમોરબી જીલ્લાના વાંકાનેરમાં બીમારી સબબ પ્રૌઢનું મૃત્યુ

મોરબી જીલ્લાના વાંકાનેરમાં બીમારી સબબ પ્રૌઢનું મૃત્યુ

મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા પ્રૌઢનું ફેફસાની બીમારી સબબ મૃત્યુ થતા વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય મહેશકુમાર પ્રવિણચંદ કુવાડીયા કે જેઓને ફેફ્સાની બીમારી હોય ત્યારે ફેફસાની બીમારી સબબ મહેશભાઈ મરણ જતા તેઓની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જે અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજી.કરી આગળની તપાસ સીટી પોલીસ મથકના યુએચસી એમ.પી ચાવડા દ્વારા હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!