Friday, December 27, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો આગામી ૨૩ મે સુધી બંધ રહેશે

મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો આગામી ૨૩ મે સુધી બંધ રહેશે

રેલવેના અધિકારી પાસેથી મળતી વિગત મુજબ મુસાફરોની ઓછી સંખ્યાને લીધે રેલવે તંત્ર દ્વારા મોરબી-વાંકાનેર વચ્ચે દરરોજ ચાલતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તારીખ ૨૩ એપ્રિલથી આગામી ૨૩ મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ડેમુ ટ્રેન નંબર 09441/09442, 09443/09444 અને 09439/09440 કેન્સલ કરવામાં આવી છે. તેમ પશ્ચિમ રેલવે-રાજકોટ વિભાગના સિનિયર ડી.સી.એમ. અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!