Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના વોર્ડ નં.૦૫ માં વિકાસકાર્યોનું ખાતમુર્હત કરવામાં આવ્યું

મોરબીના વોર્ડ નં.૦૫ માં વિકાસકાર્યોનું ખાતમુર્હત કરવામાં આવ્યું

મોરબી શહેરના વોર્ડ નં. ૦૫ માં આવેલ કંસારા શેરી, મોચી શેરી, કુબેરનાથ રોડ, સૈફી મહોલ્લાના કામના ખાતમુર્હત કરવામાં આવ્યા હતા જે પ્રસંગે પાલિકાના એન્જીનીયર તેમજ અગ્રણીઓ પ્રદીપભાઈ વાળા, અનિલભાઈ મહેતા, અનોપસિંહ જાડેજા, પ્રફુલભાઈ સોની, કુસુમબેન રાઠોડ, ડો. દિલીપભાઈ ભટ્ટ, કેયુરભાઈ પંડ્યા, દિનેશભાઇ કંસારા, તેજસભાઈ સોની, કેતનભાઈ સોની, ભાવેશભાઈ વજેરિયા, ગજુભા, ભૂપતભાઈ પંડ્યા,વનરાજસિંહ જાડેજા, રાજુભાઇ મેર, ચિંતનભાઈ આશર, જ્યોતિષ ગોંડલીયા,પ્રવીણભાઈ કંસારા, ખોડુભા, વેદસાહેબ, ઝોહરભાઈ, અબ્બાસ ભાઈ, અમીનભાઈ, શબ્બીરભાઈ, કુતુબભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!