Thursday, September 19, 2024
HomeGujaratમાળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કિશાન કોંગ્રેસ...

માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ દ્વારા મોરબી જીલ્લામાં જે અતિ વૃષ્ટ્રી ની સ્થિતિ ઉદભવેલ છે. અને સરકાર પાસે લીલો દુષ્કાળ જાહેર કરવા માટે રજુઆતો કરવા છતાં કોઈ નિર્ણય ના કરતા માળિયા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા ખાતે ખેડૂતો દ્વારા પ્રતિક ધરણા નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમ માં જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય આઠ દિવસમાં નહી કરવામાં આવે તો ઉગ્રઅંદોલન કરવાની ચીમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ નું આયોજન કાંતિલાલ ડી. બાવરવા,તથા ભાવેશ ભાઈ સાવરિયા તથા કુલદીપ સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યકમમાં કિશાન આગેવાન જે.કે પટેલ ગુજરાત કિશાન કોંગ્રેસ ના ચેરમેન પાલભાઈ આંબલીયા , ભરતભાઈ કરેણ, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જન્તીલાલ જે પટેલ, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ વિડજા , મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડ્સુમ્બીયા ,માળિયા સહેર કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ ભાઈ ઝેડા , માળિયા નગરપાલિકા પ્રમુખ હારુન ભાઈ , રાણાભાઇ ડાંગર, ડો.લખમણ ભાઈ કન્જારીયા , જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના પૂર્વ પ્રમુખ અમુભાઈ હુંબલ ,મોરબી જીલ્લા ઓબીસી કોંગ્રેસ ના પ્રમુખ રાજુ ભાઈ જારીયા, કિશોરભાઈ બોપાલિયા, મુકેશ ભાઈ ગામી, મહેશભાઈ પારજીયા, સતીશ મેરજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ભાઈ કોઠીયા, સંદીપ કાલરીયા ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જનરલ સેક્રેટરી મનોજ પનારા ,ટંકારા વિધાનસભા ના પ્રભારી સ્નેહલતા બેન દરેક ગામ ના સરપંચો, તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યા માં હાજર રહેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!