Saturday, July 27, 2024
HomeGujaratહસતા હસતા મોત મળ્યું:મોરબીમાં મસ્તી કરતા પેટમાં ચાકૂ ઘુસી જતા પરિણીત યુવકનું...

હસતા હસતા મોત મળ્યું:મોરબીમાં મસ્તી કરતા પેટમાં ચાકૂ ઘુસી જતા પરિણીત યુવકનું મોત

હાલમાં અચરજ પમાડે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિણીત યુવક પત્ની સાથે મજાક મસ્તી કરતો હોય તે દરમિયાન ચાકૂ પેટમાં ઘુસી જતા તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ મોરબીમાં રહેતા મૃતક અમર દીપ સિંહ રાણા ગત તા.૦૨ માં રોજ પોતાની પત્ની સાથે ઘરે હાજર હતા અને ફ્રૂટ સુધારતા સમયે પત્ની સાથે મજાક મસ્તી કરતા હતા તે દરમિયાન મૃતકના હાથમાં રહેલ છરી મૃતકને પેટમાં વાગી જતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા પાંચ દિવસ બાદ તેમનું મોત નિપજ્યું હતું જેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!