Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના માણેકવાડા ગામે મકાનના ફળિયામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબીના માણેકવાડા ગામે મકાનના ફળિયામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂનો વેપલો કરતા બૂટલેગરો પર સતત કાર્યવાહી કરવામાં.આવી રહી છે ત્યારે મોરબી તાલુકાનાં માણેકવાડા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક આરોપીની ધરપકડ કરી છે

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના માણેકવાડા ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને રહેણાક મકાનમાં ફળિયામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા રામજી ભાઈ માવજીભાઈ ચૌહાણ ને પોલીસે ગરમ આથો પાંચ લિટર,૮૦ લીટર ઠંડો આથો,૩૦ લીટર દેશી દારૂ જેવું પ્રવાહી, ટીન નો ડબ્બો, નળી ,માટલું સહિત કુલ રૂ.૮૭૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!