Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી, માળીયા અને વાંકાનેર તાલુકાની ત્રણ ગ્રામપંચાયતનું વિસર્જન

મોરબી, માળીયા અને વાંકાનેર તાલુકાની ત્રણ ગ્રામપંચાયતનું વિસર્જન

મોરબી તાલુકાની ધરમપુર ગ્રામપંચાયત, માળીયા તાલુકાની હરિપર ગ્રામ પંચાયત અને વાંકાનેર તાલુકાની પીપળીયા રાજ ગ્રામ પંચાયત ને સુપરસિડ જાહેર કરી વિસર્જન કરવાનો નિર્ણય મોરબી જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ઉપરોક્ત ત્રણેય ગ્રામ પંચાયતો ને ચાર વખત તક આપવા છતાં વર્ષ ૨૦૨૨-૨૩ નું નાણાકીય બજેટ મંજૂર કરાવવામાં અસફળ થતા તમામ ત્રણ ગ્રામ પંચાયતોને સુપરસિડ જાહેર કરવાની દરખાસ્ત ગત તા.૧૩ જૂન ના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મુકવામાં આવી હતી જે દરખાસ્ત મંજુર થતા તમામ ત્રણ ગ્રામ પંચાયતોનુ વિસર્જન કરવાનો નિર્ણય મોરબી જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે જે બાબતે વિકાસ કમિશ્નર, ગાંધીનગર ખાતે આ અભિપ્રાય સાથે ની દરખાસ્ત મોકલીને આ ત્રણ ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણુંક કરવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!