Thursday, December 26, 2024
HomeGujaratશુ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરી એ શું થયું હતું એ...

શુ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરી એ શું થયું હતું એ ખબર છે ? હજુ પણ આપણે અંગ્રેજોના ગુલામ છીએ ? વાંચો 14 ફેબ્રુઆરીની સાચી હકીકત.

જે અંગ્રેજોએ આપણા પર સૌ વર્ષ રાજ કર્યુ છે એ જ અંગ્રેજો નુ કાળા અંધકાર નુ રાજ હજુ ઘણા બધા માણસો ના મગજ પર ચાલુ હોવાનુ 14 ફેબ્રુઆરી ના ખોટા વેલેન્ટાઈન ઙે ની પોસ્ટ પર થી દેખાઈ રહ્યુ છે.આ દિવસે વેન્ટાઈન ઙે છે એ બધા ને ખબર છે પરંતુ આ જ દિવસે ભગતસિંહ,સુખદેવ અને રાજ્યગુરૂ ને ફાંસી ની.સજા સંભળાવવા માં આવી એ નથી ખબર.હવે માનસીક ગુલામી માંથી બહાર આવો.આ અંગ્રેજો ના દિવસો,તહેવારો,રીતરસમ.ને છોઙો અને ભારત ની સંસ્કૃતી એ દુનીયા ને બધુ શીખવાઙયુ છે એ પછી દવા હોય,શીક્ષણ હોય કે પછી રાસાયણીક પ્રયોગશાળા..માટે આવા દિવસો ને ભુલી ને ભારતીય બનો કા પછી ભારતીય બનવાના નાટક બંધ કરો..જય જવાન જય કિશાન ના નારા ને અપમાનીત ન કરો..આપના બાળકો ને ભાવી પેઢી માટે આ ખતરારૂપ છે માટે સમજી જાઓ નહીતો આ જ રીતરસમ તમને પાછા ગુલામ બનાવી દેશે જેમાં અંગ્રેજો ની જગ્યા એ આપના બાળકો હશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!