Friday, April 26, 2024
HomeGujaratમોરબી : જુના ઘુટું રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : જુના ઘુટું રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૩ના રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના જુના ઘુટું રોડ પર સોના સિરામીક પાસેથી હરજીભાઇ ધીરૂભાઇ અજગામાને વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ ૧ (કિં.રૂ. ૩૭૫/-) સાથે ઝડપી પાડી આરોપી હરજીની અટકાયત કરી તેની વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!