Wednesday, October 30, 2024
HomeGujaratશું તમે મોરબીમાં રહી હોટલ મેનેજમેન્ટ કોર્ષ ફ્રી માં કરવા માંગો છો?...

શું તમે મોરબીમાં રહી હોટલ મેનેજમેન્ટ કોર્ષ ફ્રી માં કરવા માંગો છો? તો આ છે તમારા કામની વાત

ઘણા લોકો એક સમયે બે નોકરી કરવા અથવા તો રૂપિયાના લીધે કોઈ મેનેજમેન્ટ કોર્ષ કરી શકતા નથી આ માટે મોરબીમાં હોટેલ મેનેજમેન્ટ કોર્ષ  તદન ફ્રી એટલે કે નિઃશુલ્ક પણે કોર્ષ કરાવવા માટે એક સંસ્થા આગળ આવી છે જે મોરબીમાં જ રહી નિઃશુલ્ક પણે હોટેલ મેનેજમેન્ટ કોર્ષ કરાવવામાં આવશે જેમા પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઇચ્છુક ઉમેદવારો એ આગામી તા.૧૧/૦૬/૨૦૨૩ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન 93164 71335, 82380 57954 અંકિતા મેડમ નંબર પર કરાવવાનું રહેશે જે સંસ્થાના સત્તાવાર અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં યુવા,ઉત્સાહી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!