Wednesday, December 25, 2024
HomeGujaratઆમરણ ગામના એસટી બસ સ્ટેશનમાં સુતેલા ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મૃત્યુ

આમરણ ગામના એસટી બસ સ્ટેશનમાં સુતેલા ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મૃત્યુ

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. 30ના રોજ મોરબી તાલુકાના આમરણ ગામના બસ સ્ટેન્ડમાં એસટી બસ ડ્રાઈવર રામસિંગ ગુલાબસિંગ બારૈયા (ઉ.વ.૪૬, રહે-ગાંજીપુર, તા-અગરવાડા, જી-પંચમહાલ) સુતા હતા તે દરમ્યાન હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!