Thursday, March 28, 2024
HomeGujaratમોરબીનાં વીસીપરામાં વાડી વિસ્તારમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીનાં વીસીપરામાં વાડી વિસ્તારમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે રાત્રી કફર્યુ દરમિયાન વીસીપરામાં આવેલ પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તાર ઇંટુના ભઠ્ઠામા ખુલ્લા મેદાનમા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા રાહુલભાઇ રાજેશભાઇ અગેચણીયા, ઇમરાનભાઇ કરીમભાઇ પઠાણ, કાનજીભાઇ ધનજીભાઇ ઇંદરીયા, રાકેશભાઇ લઘુભાઇ મોરવાડીયા, દિપકભાઇ કેશુભાઇ અગેચણીયા, રવીભાઇ સામતભાઇ અગેચણીયા, વિજયભાઇ રસીકભાઇ અગેચણીયા, ભીમજીભાઇ મકનભાઇ અગેચણીયાને રોકડા રૂપીયા ૨૫,૫૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા ઉપરાંત કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!