Monday, May 20, 2024
HomeGujaratમોરબી માંથી રાત્રી કરફ્યુ નો ભંગ કરતા આઠ શખ્સો ઝપટે ચડ્યા

મોરબી માંથી રાત્રી કરફ્યુ નો ભંગ કરતા આઠ શખ્સો ઝપટે ચડ્યા

મોરબી ના અલગ અલગ વિસ્તારો માંથી રાત્રી કરફ્યુ નો ભંગ કરતા આઠ જેટલા શખ્સો ને પોલીસ એ ઝડપી પાડયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ના નગર દરવાજા ચોક માં આવશ્યક કામ વગર આંટા ફેરા મારી ને રાત્રી કરફ્યુ નો ભંગ કરતા નઇમભાઈ નૂરમામદ ચાનીયા( ઉ વ .22) રહે .મોરબી રેલવે સ્ટેશન પાસે ખડિયા વિસ્તાર,રોહિદાસપરા ) , જુના બસ સ્ટેન્ડ પાસે કામ વગર ફરતા ગુલામ હુસેન નૂરમામદ પીપરવાડિયા (ઉ.વ. ૪૦ રહે.લોમજીવન પાર્ક વાવડી રોડ)મહમદઆજમ કલાલુદીન શેખ (ઉ.વ.૨૬ રહે.બીસમીલા હોટલ જુના બસસ્ટેન્ડ) ,રવાપર ચોકડી પાસે થી બીપીનભાઈ કિશોરભાઈ કુલ્લુ (ઉ.વમ 33 રહે.લાયન્સ નગર શનાળા બાયપાસ),વીસી ફાટક પાસે થી ઉવેશ યુનુસ બ્લોચ (ઉ.વ.૧૯ રહે.મકરાણી વાસ) ,તોફિક ગુલામહુસેન કાઠિયાવાડી (ઉ.વ.૨૯ રહે.નિધિપાર્ક રણછોડનગર )દલવાડી સર્કલ પાસે થી અજિતભાઈ ઇસ્માઇલભાઈ રાઉમા (ઉ.વ.૫૨ રહે.લાતીપ્લોટ શેરી ન.૫)વાળા શખ્સો ને ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી .

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા માળીયા ફાટક પાસે આંટા ફેરા મારતા ભાવેશભાઈ રાજાભાઈ ગમારા (ઉ.વ.૩૦ રહે.જુના ઘુટુ રોડ ભગવતી ફ્લોરમિલ પાછળ) વાળા ને ઝડપી પાડી ને કાર્યવાહી કરી હતી .

વધુ માં માળીયા મી.પોલીસ દ્વારા માળીયા ની મેઈન બજાર માં માસ્ક વગર ફરીને સરકાર ની ગાઈડલાઈન નો ભંગ કરતા શેરમામદ આદમભાઈ મોવર(ઉ.વ.૩૫ રહે.બાપુ ની ડેલી ,માળીયા ) વાળા ને ઝડપી પાડ્યો હતો અને ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!