Tuesday, June 6, 2023
HomeGujaratમોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા એકતા...

મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

મોરબીમાં આજે શ્રી રાજપૂત કરણી સેના આયોજિત એકતા યાત્રાનું આગમન થતા ઠેક ઠેકાણે વિવિડ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ અને સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રી રાજપુત કરણી સેના પ્રદેશ પ્રમુખ જે. પી. જાડેજા તથા સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા,કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું અને આ યાત્રાનું નવા બસ સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું .

- Advertisement -

આ તકે જેમાં બ્રહ્મસમાજ અગ્રણીઓ ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ,નિરજભાઈ ભટ્ટ,મધુસુદન ભાઈ ઠાકર,નરેન્દ્રભાઇ મહેતા, કિશનભાઈ ઉપાધ્યાય, શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા, એન એન ભટ્ટ,કૌશિકભાઈ વ્યાસ, નિમેષ ભાઈ અંતાણી, જગદીશભાઈ દવે, મુકુંદભાઈ જોશી, યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી પ્રશાંત પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!