Wednesday, November 20, 2024
HomeGujaratકન્ટેનર ચાલકે અડફેટે લેતા વૃદ્ધ નું સારવાર દરમિયાન મોત.

કન્ટેનર ચાલકે અડફેટે લેતા વૃદ્ધ નું સારવાર દરમિયાન મોત.

હળવદ તાલુકાના હળવદ ધાંગધ્રા રોડ ઉપર કન્ટેનર ચાલકે રસ્તા પર ચાલીને જતા વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જે અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ ગત તારીખ 28 8 ના રોજ મરણ જનાર ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૬૨ વાળા હળવદ ધ્રાંગધ્રા રોડ પર ચાલીને જતા હોય ત્યારે GJ-05-BT-3171 કન્ટેનર ટ્રકનો ચાલક બેફિકરાઈથી પૂર ઝડપે કન્ટેનર લઈ મરણજનારને લેતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોતની પછી હતું ત્યારે આ અંગે તેમના દીકરા રઘુભાઇ ડાયાભાઇ મકવાણા એ ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!