Friday, December 27, 2024
HomeGujaratમોરબીના બગથળા ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના બગથળા ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના બગથળા ગામે વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલ તા.૧૨નાં રોજ મોરબીના બગથળા ગામે રહેતા ભાણજીભાઈ પરસોતમભાઈ સરવૈયા (ઉ.૬૪)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો, મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુના આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!