Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુરુવારે વધુ ૧૧ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

મોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુરુવારે વધુ ૧૧ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

મોરબી-મોળીયા વિધાનસભા બેઠક પર આજે તા. ૧૫-૧૦-૨૦૨૦ના રોજ ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી રજૂ કરેલ છે. જેમાં મેરજા બ્રિજેશભાઇ અમરશીભાઇ અને ડાભી ગણેશભાઇ નાનજીભાઇ ભારતીય જનતા પાર્ટી માંથી તો પટેલ જયંતીલાલ જેરાજભાઇ પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંથી ઉમેદવારી કરેલ છે. તો સુમરા નિયામતબેન હનીફભાઇ, રાણસરીયા પંકજ કાંતિલાલ, જાદવ ગીરીશભાઇ ગોવિંદભાઇ, ભટ્ટી હુશેનભાઇ ભચુભાઇ, કાસમ સુમરા હાજીભાઇ, મીરાણી વિવેક જયંતિલાલ, ચનાણી મુસાભાઇ અભરામભાઇ, મોવર નિઝામભાઇ ગફુરભાઇ તમામે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ છે. ગઇ કાલે ૨ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા, આમ આજે તા. ૧૫-૧૦-૨૦૨૦ સુધી ૧૩ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરવામાં આવેલ છે. તો આજે ૫ (પાંચ) જેટલા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ મેળવેલ છે ત્યારે હજુ સુધી ઉમેદવાર દ્વારા ઉપડેલા 78 ફોર્મમાંથી એક પણ જમા થયેલ નથી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!