Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેર નજીક ચોરાઉ બાઈક સાથે એક ઈસમ પકડાયો

વાંકાનેર નજીક ચોરાઉ બાઈક સાથે એક ઈસમ પકડાયો

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક સીટી પોલીસનાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ આનંદસિંહ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સટેબલ સંજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા જુવાનસિંહ બીજલભાઈ પટેલ (ઉ.વ.૨૪) રહે. ગોધરાવાળાને જીજે ૦૩ ઈએસ ૨૪૫૬ નંબર નાં ચોરાવ સ્પલેન્ડર બાઈક સાથે ઝડપી પાડ્યો હતો, પ્રાથમિક તપાસ માં આ ઈસમ અગાઉ પણ ગોધરા એ ડિવિઝન વિસ્તારમાં પણ બાઈક ચોરી નાં ગુનામાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!