Monday, May 6, 2024
HomeGujaratમોરબી તાલુકાની નવા મકનસર પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

મોરબી તાલુકાની નવા મકનસર પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

આજરોજ નવા મકનસર ખાતે આજુબાજુની છ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોદન સાહેબ, ભરવાડ સાહેબ, જેઠાભાઈ પારઘી, રાજેશભાઈ પરમાર, અવચર ભાઈ દેગામા, શૈલેષભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં ધોરણ ૧ ના ૧૧૪ જેટલા બાળકો ને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ ને સફળ બનાવવા બંધુ નગર પ્રાથમિક શાળા ના આચાર્ય અમૂલ જોષી અને નવા મકનસર પ્રાથમીક શાળા ના આચાર્ય કિશોર ભાઈ રાઠોડ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!