Thursday, January 23, 2025
HomeGujaratમોરબી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય નો વિદાય સમારંભ યોજાયો

મોરબી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય નો વિદાય સમારંભ યોજાયો

મોરબી ના એસસીએસટી સેલના ડીવાયએસપી અને હોંનહાર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય નો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં થોડા સમય પહેલા હર્ષ ઉપાધ્યાય ની ATS ડીવાયએસપી તરીકે પસંદગી થઈ છે પોતાની આગવી સૂઝબૂઝ અને અનોખી વિચારધારાને લીધે તેઓ એસીએસટી સેલમાં હોવા છતાં પોતાની આગવી ઓળખ મોરબી જીલ્લામાં ઉભી કરી છે તેઓ જિજ્ઞશા વૃત્તિ અને કંઈક કરી છૂટવાની ભાવનાં હમેશા તેને પ્રગતિના શિખરો સર કરવાની ઈચ્છા ધરાવતા હતા ક્રિમિનલ કરતા ક્રાઇમ ને કેમ કન્ટ્રોલ કરવો તેના પર તેને હમેશા ફોકસ કર્યું છે ત્યાંરે આગામી સમયમાં ATS ડીવાયએસપી તરીકે પસંદગી થતા જે તેઓ વિધિવત ચાર્જ છોડી આવતી કાલે ATS ડીવાયએસપી તરીકે ચાર્જ સાંભળશે અને હવે તેઓ રાજ્ય ના ઉત્થાન માટે કામ કરશે .

- Advertisement -
- Advertisement -

જેમાં આજે એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી, તમામ પીઆઇ પીએસસાઈની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો હતો અને માનભેર વિદાય આપી તેઓની આગામી કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે મોરબી મિરર ટિમ પણ તેઓની સારી કારકિર્દી માટે ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!