Thursday, April 25, 2024
HomeGujaratમોરબી ઘુનડા ખીજડિયા રોડ પર ગમખ્વાર અકસ્માત : બેના મોત બે ગંભીર

મોરબી ઘુનડા ખીજડિયા રોડ પર ગમખ્વાર અકસ્માત : બેના મોત બે ગંભીર

મોરબીમાં આજે ઘુનડા ખીજડીયા ગામ વચ્ચે બે બાઇક અથડાયા હતા જેમાં આ ગમખ્વાર અકસ્માતમાં સાજન સુમારે બે બાઇક સાંમ સામા અથડાયા હતા

- Advertisement -
- Advertisement -

જેને લઈને ત્રણ વ્યક્તિઓ અકસ્માત નો ભોગ બન્યા હત આ પૈકી ગંભીર રિતે ઈજાઓ થતા મહિલા સહિત બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માં ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે આજે ધૂળેટીનો પર્વ હતો ત્યારે લોકો પોતાના પરિવાર સાથે બહાર નીકળી રહ્યાં હતાં જેમાં આજે આ ગમખ્વાર અકસ્માતમાં પરિવાર ના સભ્યોના મોત થતા પરિવાર ખંડિત થયો હતો બનાવની જાણ થતાં 108ની ટીમેં ઇજાગ્રસ્ત ને સારવાર માં ખસેડીને ટંકારા પોલિસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!