Friday, December 27, 2024
HomeGujaratહળવદ માર્કેટીંગ યાર્ડમાં ભાવને લઈને મગફળીની હરરાજીમાં હોબાળો

હળવદ માર્કેટીંગ યાર્ડમાં ભાવને લઈને મગફળીની હરરાજીમાં હોબાળો

હળવદ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનાં પુરા ભાવ ન મળતાં ખેડૂતો રોષે ભરાયા

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ચાલું છે ત્યારે આજરોજ મગફળીની હરરાજીમાં ખેડુતોને પુરા ભાવ ન મળતાં ખેડુતો રોષે ભરાયા હતા.

મળતી માહિતી મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડમાં ભાવને લઈને અવારનવાર હોબાળો થતો હોય છે ત્યારે આજ રોજ મગફળીની હરરાજી દરમ્યાન પણ ખેડૂતોને પુરા ભાવ ન મળતા હોબાળો મચી ગયો હતો, ગઈકાલ સુધી મગફળીનાં ૧૦૫૦ ભાવ મળતાં હતાં જે આજે ૯૫૦ ભાવ બોલાતાં ખેડુતો રોષે ભરાયા હતાં, હોબાળાને પગલે હળવદ માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની હરરાજી બંધ કરવામાં આવી હતી. રોષે ભરાયેલા ખેડુતો મોટી સંખ્યામાં APMC ઓફિસ પહોંચી આ બાબતે રજુઆત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!