Saturday, October 12, 2024
HomeGujaratટ્રેકટર ઘટકમાં સહાય મેળવવા અરજી કરેલ ખેડૂતો જોગ

ટ્રેકટર ઘટકમાં સહાય મેળવવા અરજી કરેલ ખેડૂતો જોગ

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વી.કે. ચૌહાણ દ્વારા જણાવાયું છે કે, ખેતીવાડી ખાતાની AGR-૫૦ યોજનામાં ટ્રેકટર ઘટક વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ છે તેમણે ઓનલાઈન અરજી કર્યા પછીની તારીખમાં માન્ય કંપનીનું માન્ય ટ્રેક્ટર મોડલ ખરીદી કરી શકશે. આ યોજનાનો લાભ જે તે નાણાંકીય વર્ષમાં ફક્ત પૂર્વ મંજૂરી મેળનાર ખેડૂતને જ મળી શકશે જેની સર્વે ખેડૂતોને નોંધ લેવા વિનંતી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!