Friday, April 26, 2024
HomeGujaratટંકારાના લજાઈ ગામે ભેસ ચરાવવા જેવી સામાન્ય બાબતે મારામારી : ફરીયાદ નોંધાઈ

ટંકારાના લજાઈ ગામે ભેસ ચરાવવા જેવી સામાન્ય બાબતે મારામારી : ફરીયાદ નોંધાઈ

ટંકારા તાલુકાના લજાઈ ગામે ભેંસ ચરાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ મળીને વૃદ્ધ સાથે બોલચાલી કરીને બાદમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ ગામે રહેતા ઈન્દુભા અણદુભા ઝાલાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ખેતર પાસેની વેણમાં ભેસો ચારતા હોય ત્યારે આરોપી નરભેરામ ઉર્ફે નફો જયંતીલાલ કોટડીયા અને યોગેશભાઈ જયંતીલાલ કોટડીયાએ આવીને ભેસો અહી કેમ ચારો છો તેમ કહી ગાળો આપી આરોપી નરભેરામએ કોદારી તથા આરોપી યોગેશભાઈએ લોખંડના પાઈપથી માર મારી માથામા, હાથ-પગમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!