Thursday, April 25, 2024
HomeGujaratMorbiડાયમંડનગર, આમરણ ગામે બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારી : ફરિયાદ...

ડાયમંડનગર, આમરણ ગામે બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારી : ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાનાં ડાયમંડનગર, આમરણ ગામે બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ વાસુદેવભાઈ મગનભાઈ સોરીયાએ ફરિયાદ માં જણાવ્યું કે ડાયમંડનગર,આમરણ ગામનાં બસસ્ટેન્ડ પાસે આરોપી હીરાભાઈ ટોયટા અને દિનેશ જીવણભાઈએ બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો, હાલમાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!