Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું અંતિમ ચરણ જાણો ક્યાં ક્યાં યોજાશે મતગણતરી ?

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું અંતિમ ચરણ જાણો ક્યાં ક્યાં યોજાશે મતગણતરી ?

મોરબી નગરપાલીકા વોર્ડ નં. ૧ થી ૭ની ધી.વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ, નગરપાલીકા વોર્ડ નં.૮ થી ૧૩ની પોલીટેકનીકલ ‘A’ બિલ્ડીગ, ઘુંટુ, માળીયા(મી.) નગરપાલીકા વોર્ડ નં.૧ થી ૬ની આઈ.ટી.આઈ,માળીયા(મી.), વાંકાનેર નગરપાલીકા વોર્ડ નં.૧ થી ૭ ની શ્રી અમરસિંહજી હાઈસ્કુલ, વાંકાનેર ખાતે કરવામાં આવશે જયારે મોરબી જિલ્લા પંચાયત (મોરબી તાલુકા) તથા મોરબી તાલુકા પંચાયત ની મતગણતરી પોલીટેકનીકલ કોલેજ, ઘુંટુ રોડ મોરબી ખાતે, મોરબી જિલ્લા પંચાયત (માળીયા તાલુકા) તથા માળીયા તાલુકા પંચાયતની બેઠકોની મતગણના મોડલ સ્કુલ મોટીબરાર ખાતે, મોરબી જિલ્લા પંચાયત (હળવદ તાલુકા) તથા હળવદ તાલુકા પંચાયતની ગણતરી મોડલ સ્કુલ હળવદ ખાતે,મોરબી જિલ્લા પંચાયત (ટંકારા તાલુકા) તથા ટંકારા તાલુકા પંચાયત ની ગણતરી રૂમ નં.૭, આઈ.ટી.આઈ. રાજકોટ મોરબી હાઈવે ટંકારા ખાતે અને મોરબી જિલ્લા પંચાયત (વાંકાનેર તાલુકા) તથા વાંકાનેર તાલુકા પંચાયતની મતગણતરી અમરસિંહજી હાઈસ્કુલ વાંકાનેર ખાતે થનાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!